એક ઘા

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

add comment

હું જાઉં છું ! હું જાઉં છું !

હું જાઉં છું ! હું જાઉં છું ! ત્યાં આવશો કોઈ નહિ !
સો સો દિવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહિ !

add comment

સનમની શોધ

પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ!
ઉંમર ગુઝારી ઢૂંઢતાં તુંને, સનમ!

add comment

એક આગિયાને

તુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી
બ્રહ્માંડને પોષી રહી તે દ્રષ્ટિ અહીં એ છે નકી
તુજ ઉદરપોષણમાં તને તુજ રૂપ ઉપયોગી થતું
તુજ નેત્ર આગળ દીવડો કૈં શ્રમ વિના દેખાડતું

add comment

નિર્દોષ પંખીને

તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે, ને અરરર પડી ફાળ હૈયા મહીં તો.

રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઈ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

add comment

સનમને

યારી ગુલામી શું કરુ તારી? સનમ!
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!

add comment